Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનની ફેંસને વિનંતી, કમલ હસનની 'વિશ્વરૂપ' જરૂર જુઓ

Webdunia
કમલ હાસનની વિવાદિત ફિલ્મ વિશ્વરૂપ પર સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ફેંસને કહ્યુ કે આ મુદ્દા પર તેઓ કમલ હસનની મદદ કરે. તેમણે પોતાના ટ્વિટ દ્વારા પોતાના ફેંસને કહ્યુ કે તેઓ કમલ હસનની ફિલ્મ જરૂર જુએ.
P.R

લગભગ 10થી 12 ટ્વિટ્સ કરીને સલમાન ખાને કહ્યુ કે તેઓ આ ફિલ્મને જોશે. જો કે જ્યારે તેમના એક ચાહકે જ્યારે તેમને વિશ્વરૂપ સાથે જોડાયેલા વિવાદ અંગે પશ્ન કર્યો તો તેમણે કોઈ વિશેષ જવાબ ન આપ્યો અને કહ્યુ કે આ અંગે તેઓ ફિલ્મ જોઈને જ નિવેદન આપી શકે છે. ત્યારબાદ સલમાન ખાન સતત ટ્વિટ કરતા રહ્યા અને તેમણે આ વિવાદિત ફિલ્મ પર છાપાઓમાં છપાયેલા કેટલાક લેખો પણ અપલોડ કર્યા. સલમાને કહ્યુ કે તેઓ આ ફિલ્મને જોશે અને પછી નિર્ણય કરશે કે આ ફિલ્મ તેમને કેવી લાગી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વરૂપના રજૂઆતને લઈને તમિલનાડુમાં વિવાદ ચાલી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ ફિલ્મ રજૂ નથી થઈ શકી. સૂબેની સરકારે હાઈકોર્ટમાં ફિલ્મના કેટલાક અંશને લઈને અરજી નોંધાવી છે. બીજી બાજુ કમલ હસને કહ્યુ કે તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો તેમને ન્યાય નહી મળે તો તેઓ દેશ છોડી દેશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments