Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનની ફિલ્મ 'કિક' પોસ્ટર રજૂ

Webdunia
સોમવાર, 9 જૂન 2014 (15:00 IST)
સાજિદ નડિયાદવાલા નિર્દેશિત અને સલમાન ખાન અભિનિત ફિલ્મ કિકનુ પોસ્ટર લોંચ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મનો ફર્લ્ટ લુક 15 જૂનના રોજ રજૂ કરવામાં આવશે. જય હો પછી ફરી એકવાર સલમાન ધૂમ મચાવવા તૈયાર છે.  
 
ફિલ્મનું પોસ્ટર જોતા પ્રથમ દ્રષ્ટિએ એવુ લાગે છે કે કિકને શ્રેષ્ઠ બનાવવા માટે ફિલ્મની ટીમ અને નિર્દેશકે ભરપૂર પ્રયાસ અને મહેનત કરી છે. ફિલ્મના નિર્માતા અને નિર્દેશક સાજિદ નડિયાદવાલા છે. 
 
ફિલ્મમા સલમાન ખાન અને શ્રીલંકાની અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ મુખ્ય રોલમાં છે. અભિનેતા રણદીપ હુડ્ડા અને નવાઝુદ્દીન સિદ્દકી પણ મહત્વના રોલમાં દેખાશે. 
 
સાજિદનો સ્ત્રી વેશ 
 
સાજિદ ખાનને સ્ત્રીઓનો રોલ ભજવવામાં વધારે મજા આવતી હોય એમ લાગે છે. તેના કારણે તે એક નહી પણ ત્રણ ફિમેલ રોલ પ્લે કરવા જઈ રહ્યો છે. આ ત્રણેય અન્ય કોઈ નહી પણ બોલીવુડ સેલિબ્રિટીઝ કરીના કપૂર, જેનેલિયા ડિસૂઝા, અને તેની બહેન ફરાહ ખાન છે. પોતાની આગામી ફિલ્મ હમશકલના પ્રમોશન માટે તે આમ કરી રહ્યો છે.  ઉપરોક્ત ત્રણેય રોલ તે કપિલ શર્માની કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં કરતો દેખાશે.  આ રીતે કોઈ વ્યક્તિ પોતાની ફિલ્મનુ ટીવી પર પ્રમોશન  કરતુ હોય એવુ પહેલા ક્યારેય જોવામાં આવ્યુ નથી. a

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Show comments