Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરબજીતની સ્ટોરી

Webdunia
ગુરુવાર, 19 મે 2016 (10:43 IST)
બેનર - પૂજા ઈંટરટેનમેંટ ઈંડિયા લિ. - ટી સીરીજ સુપર કેસેટસ ઈંડસ્ટૃઈ લિ. 
નિર્માતા- વાસુ ભગતાની , ભૂષણ કુમાર , કૃષ્ણ કુમાર ,સંદીપ સિંહ , ઉમંગ કુમાર , જેકી ભગતાની 
નિર્દેશક- ઉમંગ કુમાર 
સંગીત- અમાલ મલિક ,જીત ગાંગુલી , શૈલ પ્રીતેશ , તનિષ્ક બાગચી , શશિ શિવમ 
કલાકાર- એશવર્યા રાય બચ્ચન , રણદીપ હુડ્ડા ,રિચા ચડ્ડા , દર્શન કુમાર રિલીજ ડેટ -20 મે 2016
સરબજીત સિંહ ( રણદીપ હુડ્ડા) પંજાબના પાસે કે ગામમાં એમની પત્ની સુખપ્રીત (રિચા ચડ્ડા) , બેન દલબીર કૌર (એશવર્યા રાય બચ્ચન) અને પિતા સાથે રહે છે. એમની બે દીકરીઓ પૂનમ કૌર (અંકિતા શ્રીવાસ્તવ) અને સ્વપનદીપ કૌર છે. એ એક ખેડૂત છે જે બીજાના ખેતર પર કામ કરીને ગુઅજરાન ચલાવે છે. 
 
એક દિવસ અજાણીએ એ સીમા પાર કરવાના કારણે પાકિસ્તાની સેના એને પકડી લે છે. પાકિસ્તાની જેલમાં એના પર ખૂબ અત્યાચાર કરાય છે. એને કે ભારતીય જસૂસ કરાર આપીએ છે. જેના લાહોરમાં થયેલ બમ વિસ્ફોટના પાછળ માણસના રૂપમાં નામિત કરાય છે. એને મંજીત સિહ માને છે જે પાકિસ્તાનની આ ઘટનાના દોષી ગણાય છે. 
 
સરબજીતની બેન દલબીર પાકિસ્તાન સરકારથી આશરે 23 વર્ષો સુધી લડે છે જ્યારે સુધી સરબજીતને નિર્દોષ ઘોષિત નહી કરાય છે. સરબજીતના કેસ અવિઅસ શેખ (દર્શન કુમાર) લડે છે. એ દલબીર સાથે આ સિદ્ધ કરવામાં લાગી રહે છે કે સરબજીત નિર્દોષ છે અને અપરાધી મંજીત સિંહને પકડાય. 
 
સરબજીતને જેમ જ નિર્દોષ ઘોષિત કરવાની ઘોષણા થાય છે એના પર જેલમાં હુમલો થાય છે. એ ઘાયલ થઈ જાય છે . એને દવાખાનામાં લઈ જવાય છે જ્યા6 બે મે 2013એ  આખરે શ્વાસ લે છે. 

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments