Webdunia - Bharat's app for daily news and videos

Install App

સન્ની લિયોન મળી રાહુલ દ્રવિડને !!

Webdunia
P.R

રિયાલિટી શૉ 'બિગ બોસ'માં ભાગ લીધા બાદ પોર્ન સ્ટાર સન્ની લિયોનની કિસમત દિવસે ને દિવસે ચમકતી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તો બિગ બોસ જેવા રિયાલિટી શૉમાં ચમકીને તેને ફેમ મળ્યું અધૂરામાં પૂરું તેને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચ ગણાતા એવા ભટ્ટ કેમ્પ સાથે કામ કરવાનો મોકો બહુ સરળતાથી મળી ગયો અને તેનો બોલિવૂડ માટેનો દરવાજો ખુલી ગયો.

હવે બોલિવૂડમાં ચમકવા જઇ રહી છે એટલે તેની પ્રસિદ્ધિ દિવસે નથી વધતી એટલી રાતે વધી રહી છે. પણ આ વખતે સન્નીની કિસમત સાવ અલગ રીતે ચમકી. સન્નીને એકાએક જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી એવા રાહુલ દ્રવિડને મળવાનો મોકો મળી ગયો. સન્ની આ પહેલા રાહુલને ક્યારેય મળી ન હતી કે તેને પ્રત્યક્ષ રૂપે નિહાળ્યો ન હતો. પણ હાલમાં જ્યારે રાહુલ તેની આઈપીએલ મેચ માટે જયપુરથી મુંબઈ જઇ રહ્યો હતો ત્યારે પ્લેનમાં સન્નીની તેની સાથે મુલાકાત થઇ ગઇ અને તે પણ તેની બાજુની સીટ પર!

હાલમાં જ ફ્લાઇટ નંબર એસજી-341 દ્વારા રાજસ્થાન રોયલ્સની આખી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સાથે 11 એપ્રિલે રમાનારી મેચ માટે જયપુર જઇ રહી હતી અને સંજોગોવસાત સન્ની લિયોનની સીટ મિસ્ટર કુલ રાહુલ દ્રવિડની બાજુમાં સેટ થયેલી હતી. પોતાને મળેલા આ ખાસ મોકા વિષે સન્નીએ તુરંત ટ્વિટ કરી આ વિષેની જાણકારી શેર કરી. 'જિસ્મ-2'નું શૂટિંગ કરી પરત ફરી રહેલી સન્ની લિયોને લખ્યું મુંબઈ પરત ફરતી વખતે રાહુલ દ્રવિડની બાજુની સીટ મળી. જોકે, આનાથી વધુ કોઇ માહિતી સન્નીએ શેર નથી કરી

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ