Webdunia - Bharat's app for daily news and videos

Install App

સની લિયોન અમદાવાદમા, આયોજકોને બાઉંસરની મદદ લેવી પડી

Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2013 (11:50 IST)
વિદેશની પોર્ન સ્ટાર સની લિયોન હવે હિન્દી ફિલ્મજગતમાં પગદંડો જમાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અત્યાર સુધી તેણે જે પ્રકારના ચલચિત્રોમાં કામ કર્યું છે તેના કરતા બોલીવુડની ફિલ્મની કથાવાર્તા અને પાત્રો તથા ભૂમિકા તદ્ન ભિન્ન છે. છતાં તેને સફળ થવાનો વિશ્ર્વાસ છે.
P.R

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બોલ્ડ ગણાતી મલ્લિકા શેરાવત અને રાખી સાવંત જેવી અભિનેત્રીઓ હાલ ક્યાં છે તેની ઘણાને ખબર નહીં હોય. અંગ પ્રદર્શન દ્વારા થોડા સમય માટે ફિલ્મોમાં છવાઈ જતી અભિનેત્રીઓ ભાગ્યે જ લાંબી ઈનીંગ રમી શકતી હોય છે તેવી નરાદમ વાસ્તવિક્તા વચ્ચે તદ્ન અરુચિકર ફિલ્મોમાં કામ કરી ચૂકેલી લિયોન જ્હોન અબ્રાહમ અને સાથી કલાકારો સાથે શુક્રવારે અમદાવાદ આવી ત્યારે તેને નિહાળવા ટોળું ઊમટી પડ્યું હતું. સનિ અને અન્ય કલાકારો સાથે કોઈ અણછાજતું વર્તન ન કરી બેસે તે માટે તેમને આઘા રાખવા આયોજકોને કદાવર બાઉન્સરની મદદ લેવી પડી હતી. ક્યાંક બાઉન્સરોએ બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. કલાકારોના આગમનના પગલે પંચવટી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

વધુ જુઓ..

નવીનતમ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત