Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રૃતિ હસન બનશે અગ્લી સેક્સ વર્કર

Webdunia
P.R

પોતાની દિલકશ અદાઓથી દર્શકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવનારી શ્રુતિ હસન નિખિલ અડવાણીના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ડી. ડે.માં સુરૈયા નામની એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ડી ડે એવા બે ભારતીય એજંટોની સ્ટોરી છે. જેમણે ભારત સરકાર દ્વારા એક અંડરવર્લ્ડ ડોનને લાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. રો એજંટની ભૂમિકા અર્જુન રામપાલ અને ઈરફાન ખાન ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવુ પાત્ર ભજવશે.

નિખિલની આ ફિલ્મ ‘D Day ’માં શ્રુતિ હસનને પોતાના ફેંસ પર એક સ્કારની સાથે અગ્લી લુકમાં દેખાવવાનુ હતુ અને તેણે આવુ કરી પણ દીધુ. પણ ત્યારે જ્યારે તેના આ લુકને તેના પિતા કમલ હસને મંજૂરી આપી. જો કે શ્રુતિના ચેહરાનુ માર્ક એટલુ ભયાનક નથી જેટલુ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'માં જીનત અમાનનુ હતુ. પણ છતા આ ઘણુ ડેંજરસ લાગશે.

‘D Day’ શ્રુતિ ઉપરાંત હુમા કુરૈશીની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનું સંગીત નિર્દેશન શંકર એહસાન લોય કરી રહ્યા છે. ‘D Day’ 19 જુલાઈના રોજ રજૂ થવાની શક્યતા છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ