Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેર્લિનની હોટ કામસૂત્ર થ્રીડી પહેલા કરીના કપૂરને ઓફર થઈ હતી

Webdunia
ચાલુ વર્ષે મે મહિનામાં રજૂ થનારી ફિલ્મ કામસૂત્ર 3 D રીલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મ ડાયરેકટર રુપેશ પોલ અને અભિનેત્રી શર્લિન ચોપડાના ટ્વિટર પર થઈ રહેલી લડાઈ બાદ પોલે કહ્યું હતું કે, તેમણે આ ફિલ્મ માટે પહેલી ઓફર કરિના કપૂર ખાનને કરી હતી.

રૂપેશ પોલે કહ્યું હતું કે, આ ફિલ્મ માટે કરીના કપૂર મારી પહેલી પસંદ હતી. શર્લિન પહેલા મે આ રોલ તેને ઓફર કર્યો હતો. કરીનાને ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ પડી હતી પરંતુ ન્યૂડ સીન હોવાના કારણે તેણે ફિલ્મ સાઈન કરી નહોતી.

ફિલ્મના પોર્નોગ્રાફિક નેચરને લઈને ભલે તેની ખૂબ આલોચના થઈ હોય પરંતુ 66માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના ખૂબ વખાણ થયા હતા. જે બાદ આ વર્ષે થનારા 86માં એકેડમી એવોર્ડ્સ માટે ફિલ્મને બેસ્ટ મોશન પિક્ચર, બેસ્ટ ઓરિજનલ સ્કોર અને બેસ્ટ ઓરિજનલ સોંગ માટે પણ નોમિનેટ કરવામાં આવી છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત