Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ કરે બિચારી જિયા ?

Webdunia
IFM
જિયા ખાનને સમજાતુ નથી કે એ એવુ શુ કરે કે તેની કેરિયરની ગાડી ઝટપટ ભાગે. 'નિ:શબ્દ' પછી તેને મહિનાઓ સુધી બેકાર બેસી રહેવુ પડ્યુ ત્યારબાદ તેને 'ગજીનિ' ફિલ્મ મળી. આ ફિલ્મ માટે તેણે 'વોંટેડ' ફિલ્મને ઠોકર મારી હતી.

' ગજીનિ'એ એતિહાસિક સફળતા મેળવી, છતાં જીયા તો હાથ પર હાથ મૂકીને જ બેસી છે. જ્યારે કે આ ફિલ્મની અન્ય નાયિકા અસિનને ઘણી ફિલ્મોમાં કામ મળ્યુ છે. અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા સ્ટાર્સની સાથે કામ કરી ચૂકેલ જીયાને એ સમજાતુ નથી કે નિર્માતા તેને ફિલ્મમાં લેવા માટે ગભરાય છે કેમ.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments