Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ સાથે કેટરીના

Webdunia
N.D
હાલ થોડા દિવસો પહેલા જ રજૂ થયેલ ફિલ્મ 'ન્યૂયોર્ક'માં પોતાન ા અભિનયથ ી લોકોન ી વાહવા હ મેળવ ી ચુકેલ કેટરીના માટે એક નવી યાત્રાન ી શરૂઆ ત અન ે એક જૂની ઈચ્છા પૂરી થવાના દરવાજા ખુલી ગયા છે. જાણવા મળ્યુ છે કે યશરાજ બેનર્સની સાથે તે એક વધુ ફિલ્મ કરવાની છે જેમા હીરોનો રોલ કિંગ ખાનને આપવામાં આવ્યો છે. કેટરીના આ નવી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ઉત્સાહનુ એક કારણ એ છ ે ક ે આ ફિલ્ મ દ્વાર ા તેન ી જૂની ઈચ્છા કિંગ ખાન સાથે કામ કરવાની પૂર ી થશ ે.

યશરાજની સાથે તેને બીજી ફિલ્મમાં તક મળી ગઈ છે. બીજી બાજુ શાહરૂખ માટે પણ આ એક જુદા પ્રકારની તક છે. એ તો સૌ જાણે છે કે શાહરૂખની મોટાભાગની ફિલ્મો પ્રીતિ ઝિંટા અને રાની મુખર્જી સાથે છે. જો કે તેણે નવી સનસની દીપિકા પાદુકોણ જોડે પણ કામ કર્યુ છે. હવે જોઈએ કેટરીના અને શાહરૂખની જોડી શુ રંગ જમાવે છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments