Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ આમીરના પગલે ચાલશે , હું પણ ન્યુડ પોસ્ટર બહાર પાડીશ તેમ કહ્યું

શાહરૂખ આમીરના પગલે ચાલશે , હું પણ ન્યુડ પોસ્ટર બહાર પાડીશ તેમ કહ્યું

Webdunia
શનિવાર, 16 ઑગસ્ટ 2014 (17:22 IST)
મુંબઈ 
 
ફિલ્મ હેપ્પી ન્યુ ઈયરના લોંચિંગ પ્રસંગે કિંગ ખાન શાહરૂખ સમગ્ર ટીમ સાથે હાજર રહ્યો હતો. તેણે મીડિયાના પ્રશ્નોના જવાબ પોતાના મજાકિયા અંદાજમાં આપ્યા હતા. જ્યારે શાહરૂખને આમિરને ફિલ્મ પીકેના ન્યુડ પોસ્ટર અંગે પૂછ્વામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે , હવે અમે પણ પકપડા વગરનું પોસ્ટર તૈયાર કરી રહ્યા છીએ. 
 
શાહરૂખે કહ્યું હતું કે હું મારા સાથી કલાકારો સાથે કોઈ તુલના કરતો નથી તેમનું પોસ્ટર તેમેનું  છે અને અને અમારું પોસ્ટર અમારું છે. તેમની ફિલ્મો તેમની છે અને અમારી ફિલ્મો અમારી હું તુલનામાં વિશ્વાસ રાખતો નથી તુલના કયારેક કામમાં લાગતી નથી. માત્ર તમારી જાત પરનો વિશવાસ જ કામ આવે છે. 
 
તેણે ઉમેર્યું હતું કે આશા રાખું છું કે કિક ,પીકે ત્મામ ફિલ્મો આપ અણું મનોરંજન કરે છે. સારો વકરો કરે છે. અમારી ફિલ્મ પણ આમ કરી શકે તેવી આશા રાખું છું હું તો ડાયરેક્ટરનો એકટર છું  ડાયરેક્ટર કહે એમ કરવાનું હોય છે. ઓડોયંસને ગને તો વધું સારું કોઈ પણ કલાકારે આખરે તો ડાયરેકટરની કલ્પનાને સજીવ કરવાની હોય છે. એટલે કોઈ કલાકારે પોતાની જાતનું વળગણ રાખવું ન જોઈએ. ફિલ્મ ડાયરેક્ટરનું વાહન છે અભિનેતાનુ6 નહી. 
 
આ ફિલ્મ 24 ઓક્સ્ટોબરના રોજ રિલીઝ થશે . ફિલ્મનું પ્રોડકશન રેડ રિલીઝ એનટ 
 
આ કાર્યક્મમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહની ટીમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા પુરૂષોતમ  રૂપાલા હાજર રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે બાર કાઉંસિલ ઑફ ગુજરાતની  એકજ્ગિક્યુટીવ કમિટીના ચેરમેન વિજય પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્ર્મનું સંચાલન દીપક અંતાણી દ્વ્રારા કરવામાં આવશે.અ  રટીએન્મેનટ કર્ય ઉં છે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન યશરાજ ફિલ્મે કર્યું છે. 

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments