Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખની ગાદીના દાવેદાર રણવીર કપૂર

Webdunia
IFM
બીજા કોઈ માને કે ના માને, પરંતુ કરણ જોહર તો શાહરૂખને જ નંબર વન માને છે અને તેમને લઈને જ ફિલ્મ નિર્દેશિત કરે છે. કરણે ઘણી વખત સાર્વજનિક રૂપે પણ કહ્યું છે કે શાહરૂખ વિનાની ફિલ્મની તેઓ કલ્પના પણ નથી કરી શકતાં.

દરેક પ્રસંગે શાહરૂખના વખાણ કરનાર કરણ જોહર અત્યારે રણવીર કપૂરના વખાણ કરતાં જોવા મળી રહ્યાં છે.

તેનું કારણ છે કરણ દ્વારા નિર્મિત ફિલ્મ 'વેક અપ સિડ'માં રણવીરનો અભિનય, તેના વખાણ કરતાં કરતાં કરણને જરા પણ થાક નથી લાગતો. તેઓ તો એટલે સુધી કહી રહ્યાં છે કે, શાહરૂખના સમય પછી તેના ગાદીનો દાવેદાર રણવીર થશે.

આ ફિલ્મને લઈને તેઓ કહે છે કે, આ ફિલ્મમાં રણવીર કોંકણા સેનની સાથે છે અને તેમની જોડી બોલીવુડની સફળ જોડીઓમાંની એક હશે.' એટલે કે શાહરૂખ-કાજોલની જેમ રણવીર-કોંકણાની જોડી પણ દમદાર સાબિત થશે. હવે આ વાતનો ખુલાસો તો ત્યારે જ થશે જ્યારે ફિલ્મ રીલીઝ થશે અને પછી જ ખબર પડશે કે કરણની આ બધી વાતોમાં કેટલો દમ છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Show comments