Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યાએ આપ્યો ફરી એકવાર હોટશોટ પોઝ

Webdunia
P.R

ગયા વર્ષે ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે વિદ્યાએ ટોપલેસ પોઝ આપ્યો હતો. આ વર્ષે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબુનું વાર્ષિક કેલેન્ડર બહાર આવી ગયુ છે...અને આ વખતે પણ વિદ્યા બાલને સેન્સ્યુઅલ ટોપલેસ પોઝ આપ્યો છે. આ વખતે બબલ્સથી ભરેલા બાથ ટબમાં ટોપલેસ થઈને બેઠેલી છે.

પોતાના ગળામાં સ્ટેટમેન્ટ નેકલેસ સિવાય કંઈ ન પહેરનાર વિદ્યા બાથ ટબમાં પોતાનો ક્લિવેજનો શો ઓફ કરી રહી છે. ઉપરાંત, તે ટબમાંથી પોતાના સેક્સી પગ પણ દેખાડી રહી છે. આ બધાથી વધારે મોહક છે તેની આંખો.

આ પહેલી વાર નથી જ્યારે વિદ્યાએ આટલો હોટ શોટ આપ્યો હોય. જો તમને યાદ હોય તો ગત વર્ષના કેલેન્ડર માટે પણ વિદ્યાએ પેઈન્ટ બ્રશ સાથે સફેદ કલરના થપેડા કરીને ટોપલેસ પોઝ આપ્યો હતો. તે ઈમેજ ખરેખર 'ડર્ટી પિક્ચર' હતી જે લોકોના મનમાં કાયમ માટે નોંધ મૂકી જાય તેવી હતી.

ડબુ રતનાનીએ પોતાના આ વર્ષનાં કેલેન્ડર માટે ઈન્ડસ્ટ્રીના લગભગ બધા જ સુંદર ચહેરાઓ સાથે શૂટિંગ કર્યું છે જેમાં વિદ્યા ઉપરાંત સોનાક્ષી સિન્હા, પ્રિયંકા ચોપરા અને અને અન્ય કલાકારો પણ સામેલ છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ