Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકો વચ્ચે ઘેરાય ગયેલ એશ-આરાદ્યાની મદદે આવ્યા અભિષેક

Webdunia
P.R

જ્યારથી આરાદ્યા બચ્ચનનો જન્મ થયો છે ત્યારથી બધા જ લોકો તેને જોવા માટે આતુર છે પછી ભલે તેની એક નાનકડી ઝલક જ કેમ ન હોય. આ કારણે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને આરાદ્યાને ઘરની બહાર લઈ જવામાં ઘણી પરેશાની થાય છે.

હાલમાં જ જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન આરાદ્યા સાથે લંડનથી પાછી ફરી રહી હતી ત્યારે મુંબઈ એરપોર્ટ પર લોકો આરાદ્યાને જોવા માટે પડાપડી કરવા લાગ્યા હતાં. આ સમયે ગુસ્સે થવાને બદલે બહુ જ સ્માર્ટ રીતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તેણે લોકોનું ધ્યાન બીજી તરફ ખસેડવા માટે ચાહકો પાસે જઈને હાથ મિલાવવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન એશ આરાદ્યાને લઈને આગળ નીકળી ગઈ હતી.

લોકોની ભીડ અને ફોટોગ્રાફરોથી એશ અને આરાદ્યાને બચાવ્યા પછી અભિષેક કાર પાસે પહોંચી ગયો હતો અને એશ માટે કારનો દરવાજો ખોલી આપ્યો હતો. આટલું જ નહીં પણ સાસુ વૃંદાને પણ ગળે ભેટ્યો હતો.

કોઈ પણ સ્ટારી એટિટ્યૂડ દેખાડ્યા વગર અભિષેકે જે રીતે પરિસ્થિતિને ઉકેલી તે ઘણું પ્રશંસનીય છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments