Webdunia - Bharat's app for daily news and videos

Install App

લતાજીને ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન

ભાષા
સોમવાર, 30 નવેમ્બર 2009 (11:55 IST)
સ્વર કોકિલા અને ભારત રત્નથી સમ્માનિત ગાયિકા લતા મંગેશકરને ફ્રાંસના સૌથી મોટા નાગરિક સન્માન ઓફિસર ડી લા લીઝન ધિ ઓનરથી સન્માન િત કરવામાં આવશે.

દેશમાં ફ્રાંસના રાજદૂત જેરોમ બોન્નાફોંટે જણાવ્યું કે, 2 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લતાજીને સન્માન િત કરવામાં આવશે.

ફ્રાંસમા કલાકારોનું સમર્થન આપવાની પરંપરા રહી છે. લતાને સન્માન આપવું આ વાતનો પૂરાવો છે કે, તેનું સંગીત અનુપમ છે. આ અગાઉ આ સન્માન ઓસ્કાર વિજેતા ભારતીય નિર્દેશક સત્યજિત રે તથા મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવી ચૂક્યું છે.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments