Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના મૂડમાં સલમાન

Webdunia
IFM
સલમાનના લગ્ન વિશે એટલી વાર સાંભળવા મળ્યુ છે કે હવે સાચુ નથી લાગતુ. કેટલીય વાર તારીખ પણ પાકી થઈ ગઈ, પણ સલમાનને અવિવાહિત રહેવુ વધુ પસંદ છે. તારીખ નજીક અવતા જ તેને આગળ વધારી દે છે. તેનાથી તેમના પિતા સલીમ ખાન પણ ઘણીવાર ગુસ્સે થયા.

એક વાર ફરી સૂત્રોએ સમાચાર આપ્યા છે કે સલ્લૂભાઈ લગ્ન કરવા તૈયાર થઈ ગયા છે. તેની ભાવિ પત્નીનુ નામ તો બધા જાણે જ છે - કેટરીના કેફ. સલમાન બહુ જલ્દી કેટરીના કેફ સાથે લગ્ન કરવાના છે અને બંને આ સમયે તારીખ પસંદ કરવામાં વ્યસ્ત છે.

કેટરીના અને સલમાન ઘણા સમયથી સાથે છે અને આટલો સમય એક બીજાને ઓળખવા પૂરતો હોય છે. જયારે સલમાન લગ્નના પ્રત્યે ગંભીર નહોતા થયા ત્યારે કેટરીનાએ અભિનયના ક્ષેત્રમાં ડગલા ભર્યા હતા.

જોતજોતામાં તે નંબર વનની દાવેદાર થઈ ગઈ અને તેમને ફિલ્મોમાં કામ કરવુ ફળી ગયુ છતાં કેટરીનાએ હંમેશા પ્રાથમિકતા સલમાનને જ આપી છે. જો સલમાન લગ્ન કરવા માટે તૈયાર થયા તો તે ફિલ્મોને બાય બાય પણ કહી શકે છે.

કેટરીનાએ મીડિયામાં સલમાન અને પોતાના સંબંધો વિશે કદી કશુ જ નથી કહ્યુ. તેમણે પોતાના સંબંધોની ગરિમા અને ગુપ્તતા બનાવી મૂકી છે. આશા રાખીએ કે આ વખતે સલમાન સાચે જ લગ્નના મૂડમાં હોય.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments