Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોયલ્ટીનો સવાલ છે

Webdunia
જો તમે યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મના ગીતોનો કોમર્શિયલ ઉપયોગ કરો છો તો એ શક્ય છે કે તમને પૈસા આપવા પડે. જાણવા મળ્યુ છે કે ટી સીરિજ અને યશરાજ ફિલ્મ્સ એ ફાઈવ સ્ટાર હોટલો પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે જેઓ તેમના ગીતોને પોતાના હોટલના ગ્રાહકોને સંભળાવે છે.

તાજુ ઉદાહરણ ન્યૂ ઈયર પાર્ટીનું છે. કોઈના મિત્રા અને તનુશ્રી દત્તા એક પાઁચ સિતારા હોટલની ન્યૂ ઈયર પાર્ટીની તૈયારી કરી રહી હતી. તે જે ગીતો પર પરફોર્મ કરવાની હતી તે ગીતો યશરાજ ફિલ્મ્સની ફિલ્મોના હતા. જેવી આ વાતની જાણ યશરાજવાળાને થઈ, તેઓ પાર્ટીના બે દિવસ પહેલા હોટલમાં પહોંચી ગયા અને તેમણે પ્રત્યેક ગીતના બદલામાં દોઢ લાખ રૂપિયાની માંગ કરી.

હોટલવાળા આટલા પૈસા આપવા તૈયાર ન થયા અને તેમણે ગીતને બદલવાનો નિર્ણય કર્યો. તનુશ્રી અને કોઈનાએ તરતજ બીજા ગીતોનુ રિહર્સલ કરવુ પડ્યુ. મોટી હોટલોમાં ફિલ્મી ગીતોને વગાડવાની કે તેને પરફોર્મ કરવા માટે મ્યૂઝિક કંપની કે નિર્માતા પાસેથી લાયસેંસ લેવુ પડે છે, અને બદલામાં થોડાંક રૂપિયા આપવા પડે છે.

થઈ શકે છે કે ભવિષ્યમાં કંપનીઓ લગ્નમાં ગીત વગાડવા માટે બૈંડબાજાવાળા પાસેથી પણ પૈસા વસૂલ કરે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments