Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાનીએ માધુરીને સાષ્ટાંગ પ્રણામ કર્યા

Webdunia
P.R
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી જબ રિયાલીટી પ્રો. 'ઝલક દિખલા જા 4' માં મહેમાનનાના રૂપમાં સાબિત થઈ, તો એ અભિનેત્રી માધુરી દીક્ષિતને સાષ્ટાંગ પ્રણામ કર્યા વગર ન રહી શકી. માધુરી આ શો ની નિર્ણાયક છે અને રાની તેમની ખૂબ મોટી પ્રશંસક છે.

રાની સ્વીકાર કરે છે કે તે શો માં માધુરીની સાથે 'ડોલા રે ડોલા' ગીત પર નાચ્યા પછી તેમની ખૂબ મોટી પ્રશંસક બની ગઈ છે. આ શો નુ પ્રસારણ સોમવારની રાત થયુ.

રાની પોતાની નવી ફિલ્મ 'નો વન ફિલ્ડ જેસિકાના પ્રચાર પ્રસાર માટે વિદ્યા બાલનની સાથે શો માં વિશેષ મેહમાનના રૂપમાં બની ગઈ છે. આ શૉ નુ પ્રસારણ સોમવારની રાત થઈ.

રાની પોતાની નવી ફિલ્મ 'નો વન કિલ્ડ જેસિકા'ના પ્રચાર પ્રસારના વિદ્યા બાલનની સાથે શો મા વિશેષ મેહમાનના રૂપમાં જોડાઈ હતી. આ ફિલ્મ સાત જાન્યુઆરીને પ્રદર્શિત હોવા જઈ રહી છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments