Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમ્મીની દરેક પેઈંટીંગ મારા માટે ખાસ : મિનિષા

Webdunia
P.R
મિનિષા લાંબાની મમ્મી પેઈંટીંગ્સ બનાવે છે અને તેનું આખુ ઘર પેઈંટીંગ્સ વડે ભરેલુ છે. પાછલાં દિવસોમાં એક અજનબી વ્યક્તિ મિનિષાને ઘરે ગઈ અને તેણે એક ખાસ પેઈંટીંગ્સ 'ગ્લોરિયસ એલિમેંટ્સ' ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી.

મિનિષાને થોડીક હેરાની થઈ કે તેને તે પેઈંટીંગ્સ વિશે કેવી રીતે ખબર પડી. તેણે જણાવ્યું કે, 'મને મારા એક મિત્રએ તેના મોબાઈલમાં ફોટો બતાવ્યો હતો. મને તે પેઈંટીંગ સારી લાગી અને હું તેને ખરીદવા ઈચ્છુ છું.'

મિનિષાને પોતાની મમ્મીની દરેક પેઈંટીંગ્સથી ખુબ જ લગાવ છે એટલા માટે તેણે તેને વેચવાની ના પાડી દિધી.

મિનિષા કહે છે કે, 'હું પૈસાને વધારે મહત્વ નથી આપતી, એટલા માટે મે તે પેઈંટીંગને વેચવાની ના પાડી દિધી. હું હવે ખુબ જ જલ્દી એક પેઈંટીંગ્સ પ્રદર્શીની કરવાની છું જેથી કરીને વધારેમાં વધારે લોકો મારી મમ્મીના આર્ટ વર્કને જોઈ શકે.'

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments