Webdunia - Bharat's app for daily news and videos

Install App

મને બર્થડે ના દિવસે 'સેક્સ'ની ભેટ મળી હતી - રણવીર સિંહ

Webdunia
શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (18:12 IST)
બર્થડે પર તમને ઘડિયાળ, કપડા, દાગીના,  મીઠાઈ અને મોબાઈલ જેવી વસ્તુઓ ભેટમાં મળતી દેખાય હશે. પણ બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના અગાઉના જન્મદિવસ પર જે ભેટ મળી.... તેના વિશે જાણીને ચોંકી જશો. 6 જુલાઈના રોજ રણવીર સિંહનો જન્મદિવસ હતો. રણવીરે જણાવ્યુ કે તેમણે બર્થડે પર સેક્સની ભેટ મળી હતી. 
 
રણવીર અને દીપિકા પાદુકોણ તાજેતરમાં જ એક મેગેઝીન માટે ઈંટરવ્યુ આપવા પહોંચ્યા. ઈંટરવ્યુ દરમિયાન રેપિડ ફાયર રાઉંડમાં રણવીર સિંહને પૂછવામાં આવ્યુ કે તેમને પોતાના બર્થડે પર સૌથી સારી ભેટ શુ મળી ? જેના પર રણવીરે જે જવાબ આપ્યો તેને સાંભળીને સન્નાટો છવાય ગયો. 
 
તેમણે કહ્યુ, મને જન્મદિવસ પર ખૂબ ભેટ મળી જેને એક વિંટેઝ વૉચ, કાર અને બીજી પણ અનેક ભેટ મળી. તેમા સૌથી ખાસ ભેટ હતી 'સેક્સ' આ દરમિયાન રણવીરની પાસે બેસેલી દીપિકા પાદુકોણ એકદમ ચુપ રહી. 
 
હવે સવાલ એ ઉઠે છે કે રણવીરને સેક્સ ભેટ કોણે આપી ? શુ એ દીપિકા પાદુકોણ છે કે પછી બીજુ કોઈ ?  ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર સિલેશનશિપમાં છે. જો કે આ બંનેયે પબ્લિકલી પોતાના રિલેશનશિપને લઈને વધુ કશુ કહ્યુ નથી. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ