Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલીવુડને અભિનય સાથે ડાંસરની જરૂર છે

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (15:38 IST)
મુંબઇ. રાકેશ રોશનની "ક્રેઝી 4" ફિલ્મના દિગ્દર્શક જયદીપ સેન જણાવે છે કે બોલિવુડમાં હાલ એવી પ્રતિભા ધરાવતી અભિનેત્રીઓની જરૂર છે કે, જે સારા અભિનયની સાથે સુંદર ડાંસ પણ કરી શકે. જયદીપ સેન કહે છે કે, બોલિવુડ માટે એ કમનસીબની વાત છે કે હાલ બોલિવુડમાં માધુરી અને શ્રીદેવી જેવી ડાંસીંગ રાણી કોઈ નથી. ગંભીરપણે કહી શકાય કે, અત્યા રની અભિનેત્રીઓમાં ગુણવત્તાવાળા ડાંસની અછત વર્તાય છે.

જયદીપ માને છે કે ક્રેઝી 4માં શાહરૂખ અને રીતીકના આઈટમ સોંગના કારણે ફિલ્મને ખુબ જ ફાયદો થયો છે. લોકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં આ ગીતોનો ખુબ ફાળો છે. ફિલ્મના સંગીત બાબતે ઊભા થયેલ વિવાદ અંગે જયદીપ કહે છે કે તેણે ક્યારેય જાહેરાતના સંગીત પર ધ્યાન આપ્યુ નથી.

રામ સંપતની સોની ઇરિકસનની એડ જીંગલ તેણે એક કે બે વાર જોઈ છે પરંતુ તે દરમિયાન તો તેનું સમગ્ર ધ્યાન રીતીકના ડાંસ પરફોર્મન્સ પર જ હતું. અને તેઓ ખુદ રિતીકના ડાંસથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેઓ મ્યુઝિક કે એડ જીંગલ પર ધ્યાન જ ના આપી શક્યા.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Show comments