Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલિવૂડનુ પ્રથમ રિઅલ કિસિંગ સીન

Webdunia
અત્યારે જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં રિઅલ કિસિંગ સીન સામાન્ય બની ગયા છે ત્યારે એક સમય એવો પણ હતો જ્યારે હિરો-હિરોઈનના ચુંબન દ્રશ્યો પર આખા દેશમાં હાહાકાર મચી જતો હતો.
P.R

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં હિરો-હિરોઈનના કિસિંગ સીન યાદગાર બન્યા છે. 'દયાવાન'માં માધુરી દીક્ષિત-વિનોદ ખન્ના, 'સત્યમ શિવમ સુંદરમ્'માં ઝિન્નત અમાન-શશી કપૂરના કિસિંગ સીને ખળભળાટ મચાવી દીધો હતો. અલબત્ત, બોલિવૂડ ફિલ્મમાં સૌથી પહેલો કિસિંગ સીન કોઈએ આપ્યો હોય તો તે 1933માં આવેલી ફિલ્મ 'કર્મા'માં દેવિકા રાની અને હુમાંશુ રાય વચ્ચે ભજવાયો હતો.

અલબત્ત, દેવિકા રાની હુમાંશુ રાયના જ પત્ની હતાં, તેમ છતાં સિલ્વર સ્ક્રિન પર ચુંબન દ્રશ્ય આપવાની હિમ્મત કરવી અને તે પણ 1933ના સમયમાં, કોઈ રમત વાત નહોતી. આજે પણ કિસિંગ સીન આપતા પહેલા હિરો હિરોઈન 10 વાર વિચારે છે(અમુક અપવાદરૂપ કલાકારોને બાદ કરતા...).
P.R

અને જો આના કરતા પહેલાના સમયની વાત કરીએ તો 1921માં આવેલી બંગાળી સાયલન્ટ ફિલ્મ 'બિલાત ફેરાત'માં ઘણા ઉત્કટ કિસિંગ અને સ્મૂચિંગના દ્રશ્યો શૂટ કરાયા હતાં. આ ફિલ્મ પછી ઈન્ડિયન ફિલ્મોમાં રોમાન્ટિક લવસ્ટોરીની શરૂઆત થઈ હતી.

સામાન્ય રીતે હોલિવૂડ ફિલ્મોમાં કિસિંગ સીન જોઈને અસ્વસ્થ થઈ જતા ભારતીય દર્શકો ભારતીય હિરોઈનને આ રીતે પડદાં પર ચુંબન દ્રશ્ય આપતા જોઈને મનમાં તો ખુશ થાય છે પણ જાહેરમાં તેનો સ્વીકાર નથી કરતાં.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments