Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપાશા હોટ લિસ્ટમાં સૌથી ઉપર

Webdunia
IFM
બિપાશા બાસુએ એ લોકોને ચોંકાવી દીધા છે જેઓ તેમના વિશે કહી રહ્યા હતા કે તેમના સૌદર્યનો જાદૂ વયની સાથે ઓસરી રહ્યો છે. આ શ્યામ અભિનેત્રીને 'મેક્સિમ' પત્રિકાના ભારતીય સંસ્કરણ દ્વારા કરાવવામાં આવેલ એક સર્વેમાં સૌથી હોટ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી.

' મેક્સિમ'એ 'હોટ 100' નામની યાદી બનાવી, જેમા બિપાશાએ પ્રથમ સ્થાન મેળવ્યુ. આ સમાચારે બંગાળી બાળાને ખુશ કરી દીધુ છે અને તેમનુ કહેવુ છે કે પ્રથમ સ્થાન પર આવીને એ ખૂબ જ ખુશ છે. ગયા વર્ષે પ્રથમ નંબર પર આવેલ દીપિકા પાદુકોણને છઠ્ઠુ સ્થાન મળ્યુ છે.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments