Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપાશા રણબીર સાથે સમય વીતાવી રહી છે

Webdunia
IFM
બોલીવુડની સૌથી જાણીતી જોડીઓમાંથી એક જોન અબ્રાહમ અને બિપાશા બસુની જોડી તૂટવાના કગાર પર છે. ભલે બંનેમાંથી કોઈએ આ વાત સ્પષ્ટરૂપે નથી કરી, પરંતુ બંને વચ્ચેની કેટલીક એવી વાતો સામે આવી છે જેનાથી આ જોડી તૂટવાની અણી પર છે.

પહેલા બંને હંમેશા એક-બીજાની સાથે હાથમાં હાથ નાખીને દરેક કાર્યક્રમમાં જોવા મળતા હતા. પરંતુ જોન જ્યા એકબાજુ પોતાના મિત્રોની દુનિયામાં વ્યસ્ત છે, ત્યાં બીજી બાજુ બિપાશા પણ પોતાનો મોટાભાગનો સમય રણબીર કપૂર સાથે વીતાવી રહી છે.

એટલુ જ નહી, બિપાશાએ પોતાના એકલા હોવાનુ એલાન પણ કરી દીધુ. જોન-બિપાશાના રસ્તામાં દરાર એ સમયે સ્પસ્ટરૂપે દેખાઈ આવી જ્યારે જોને એકવાર ફરી એ જ ભૂલ ફરી કરી જેનાથી બિપાશા પહેલા પણ તેનાથી નારાજ થઈ ચુકી હતી.

વાત એમ છે કે નિર્દેશક અબ્બાસ ટાયરવાલા સાથે પોતાની આગામી ફિલ્મમાં જોને અબ્બાસની પત્ની અને ફિલ્મની હીરોઈન પાખીની સાથે એક ચુંબન દ્રશ્ય ફિલ્માવુ. આ દ્રશ્ય અબ્બાસ ટાયરવાલાએ પોતે જ ફિલ્માવ્યુ છે, પરંતુ જો જોન ઈચ્છતા તો આ માટે ના પાડી શકતા હતા. પરંતુ બિપાશાને બળાવવા માટે તેમણે આવુ ન કર્યુ.

આ પહેલા જૉન દ્વારા કેટની સાથે ફિલ્મ ન્યૂયોર્કમાં હૉટ સીન આપવા બદલ પણ જૉન અને બિપાસા વચ્ચે અંતર વધવા માંડ્યુ હતુ.

અને હવે એકવાર ફરી તેમની વચ્ચેનુ અંતર વધતુ જઈ રહ્યુ છે.

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

Air Conditioner - એસીમાં શું હોય છે ટનનુ મતલબ, એસી કેવી રીતે કામ કરે છે

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

Show comments