Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિપાશાને કામ આવ્યુ અંગ્રેજી જ્ઞાન

નઇ દુનિયા
N.D
સતત ફરતા રહેવુ અને અનેક લોકોની ટીમની સાથે કામ કરનારાઓને ઘણી વસ્તુઓ શીખવા મળે છે. જે ખૂબ જ કામ પણ આવે છે. જેમ કે બિપાશાનુ થાઈ લહેજામાં અંગ્રેજી બોલવુ કામ આવ્યુ. થોડા દિવસ થાઈલેન્ડમાં ફિલ્મ 'આ દેખે જરા'ના શૂટિંગમાં લાગેલી ટીમની સાથે એક સ્થાનીય કાર ડ્રાઈવર ક્વેપ પણ હતો. ક્વેપને કોઈનુ અંગ્રેજી સમજાતુ નહોતુ.

પણ જ્યારે બિપાશા એ જ વાત થાઈ સ્ટાઈલમાં કહેતી તો ક્વેપને તરત જ સમજમાં આવી જતુ હતુ. જેનાથી બધાનુ કામ સરળ થઈ ગયુ. બીજી બાજુ ક્વેપ પણ દિલથી બિપાશાની સેવા કરતો, તેનો દરેક આદેશ તરત જ માનતો. એટલુ જ નહી કામ પુરૂ થયા પછી પણ ક્વેપ સેટની આસપાસ રહેતો. જેના કારણે બિપાશાએ ફિલ્મ નિર્માતાને સિફારિશ કરીને ક્વેપને એક ગીતમાં કામ કરવાની તક અપાવી દીધી.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments