Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ 6 : સલમાનને મળો માત્ર 3299 રૂપિયામા... !!

Webdunia
સલમાન ખાનને મળવા માંગતા લોકો માટે કલર્સ ચેનલ બિગ બોસ ટૂરના નામથી એક નવી ઓફર લઈને આવ્યુ ચ હે. આ ટૂરમાં સામાન્ય દર્શકો બિગ બોસ સીઝન 6ના લોનાવાલા સ્થિત ઘરને અંદરથી જોઈ શકશે અને આ શો ની કાર્યપ્રણાલીને પણ સમજી શકશે.
P.R

આટલુ જ નહી સલમાન ખાન અને બિગ બોસ ફેંસ હવે દર શુક્રવારે બિગ બોસના ઘરમાં જઈને સલમાનને મળી શકે છે. જે માટે ફક્ત 3299 રૂપિયા ખર્ચવા પડશે.


દર્શકો માટે આયોજીત કરવામાં આવી રહેલ આ ટૂરમાં લોકોને એક ગુપ્ત દરવાજાથી અંદર લઈ જવામાં આવશે. જ્યા એક સ્પેશ્યલ ગેલેરીમાંથી દર્શકો ઘરની અંદરની લાઈવ એક્શન જોઈ શકશે.
P.R

ટૂરના દર્શકો માટે 'હોલ ઓફ ફેમ' પણ બનાવવામાં આવ્યો છે. જેમા તેમના ફેવરેટ પ્રતિભાગી તેમને જોવા મળશે. દર્શકોને કંટ્રોલ રૂમ પણ બતાવવામાં આવશે જ્યાથી સમગ્ર શો સંચાલિત થાય છે.

કલર્સ ચેનલના સીઈઓ રાજ નાયક કહે છે કે બિગ બોસ શો વિશે ઘણા લોકો એ વિચારે છે કે આ શો સ્ક્રિપ્ટેડ છે. અમે આ ધારણાને તોડવા માંગીએ છીએ. તેથી લોકોને ત્યાં લઈ જઈને બતાવીશુ કે આ શો નું કામ કેવી રીતે થઈ રહ્યુ છે. જેથી આ શો વિશે તેમના વિચાર બદલાશે
P.R

બિગ બોસ ટૂરમાં જવા માટે સોમવારથી બુધવાર દરેક વ્યક્તિના 1799 રૂપિયા લાગશે, જ્યારે કે શુક્રવારના રોજ દરેક વ્યક્તિએ 3299 રૂપિયા આપવા પડશે, કારણે આ દિવસે સલમાન ખાન પણ સેટ પર હાજર રહેશે. શનિવાર અને રવિવારે 2299 રૂપિયા દરેક વ્યક્તિનો ચાર્જ લાગશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments