Webdunia - Bharat's app for daily news and videos

Install App

'બિગ બોસ 5'માં સંજય અને સલમાનની ડબલ ધમાલ

Webdunia
IFM

પહેલીવાર નાના પડદાં પર રિયાલીટી શો 'બિગ બોસ સીઝન-5' માં એકસાથે બે-બે મેજબાન જોવા મળશે. જી હા, આવખતે સલમાન અને સંજય દત્ત, બંને 'બિગ બોસ 5' સીઝન-5ની મેજબાની કરશે. આવુ પહેલીવાર બનશે જ્યારે 'બિગ બોસ'ની મેજબાની કોઈ બે મોટા સ્ટાર કરશે.

' કલર્સ' ચેનલના મુજબ આ માટે સલામન અને સંજય દત્તાને સાઈન કરી લેવામાં આવ્યા છે. 'કલર્સ'ના મુજબ આ પ્રથમ તક છે કે જ્યારે કોઈ રિયાલીટી શો મા સલમાન ખાન અને સંજય દત્ત એકસાથે જોવા મળશે.

આ પહેલા સલમાનના લોકપ્રિય કાર્યક્રમ 'દસ કા દમ'માં સંજૂ બાબા ફક્ત અતિથિ બનીને આવ્યા હતા.

તો બસ થઈ જાવ તૈયાર 'બિગ બોસ'મા 5માં સંસ્કરણમાં સલમાન અને સંજયની 'ડબલ ધમાલ' જોવા માટે'.

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments