Webdunia - Bharat's app for daily news and videos

Install App

બદમાશ કંપનીનો પ્રોમો

Webdunia
યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ 'બદમાશ કંપની' 7 મે ના રોજ રજૂ થવા જઈ રહી છે. શાહિદ કપૂર અને અનુષ્કા શર્માની ફ્રેશ જોડી આમા જોવા મળશે.

' રબ ને બના દી જોડી' પછી રજૂ થનારી અનુષ્કાની આ બીજી ફિલ્મ છે. તેના પ્રશંસકોને લાંબા સમય પછી તેના દર્શન થશે. 'રબ ને બના દી જોડી' થી બિલકુલ અલગ પ્રકારનો રોલ આમા અનુષ્કાએ ભજવ્યો છે.

નામ મુજબ આ ચાર મિત્રોની વાર્તા છે જે ક્વિક મની ઈચ્છે છે. પૈસા કમાવવા માટે ખોટો રસ્તો પસંદ કરે છે. ફિલ્મનુ નિર્દેશન પરમીત સેઠીએ કર્યુ છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments