Webdunia - Bharat's app for daily news and videos

Install App

બચ્ચન પરિવારની કિમંત 1500 કરોડ રૂપિયા

Webdunia
IFM
ફિલ્મ હવે કલા ન રહેતા એક ધંધો બની ગઈ છે, તેથી તેમાં પૂંજીપતિઓએ નાણા રોકવાનુ શરૂ કરી દીધુ છે. અન િલ અંબાણીના રિલાયંસ બિગ એંટરટેનમેંટે વાજતે ગાજતે મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો છે.

અનિલ અંબાણીના અમિતાભ સાથે મીઠા સંબંધો છે, જેનો ફાયદો તેમને મળ્યો. અનિલે એમને એવી કિમંત આપી જેની કલ્પના પણ ન કરી શકાય. 1500 કરોડ રૂપિયામાં તેમણે બચ્ચન પરિવારને સાઈન કર્યા છે.

બચ્ચન પરિવારનો ઉપયોગ ફિલ્મ, ટીવી, ધારાવાહિક, ઈંટરનેટ, મોબાઈલ, રિયાલિટી શો માં કરવામાં આવશે. આ ગ્રુપ વ્યવસાયિક પક્ષ જોશે, જ્યારે કે બચ્ચન પરિવાર કલા પક્ષ પર નજર રાખશે.

થોડા દિવસો પહેલા આ કંપનીએ ઘણી મોટી હોલીવુડ અને બોલીવુડના નિર્દેશકોને સાઈન કર્યા છે અને હજારોની સંખ્યામાં ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવશે. અનિલ અંબાણીનુ ગ્રુપ હોલીવુડમાં એક બિલિયન ડોલર્સનુ રોકાણ કરશે. થોડા દિવસો પહેલા સાંભળવા મળ્યુ હતુ કે સ્પિલબર્ગસ ડ્રીમ વર્ક્સ એસકેજીમાં પણ 600 મુલિયન ડોલર્સનુ રોકાણ કરવાના છે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments