Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાયલનુ પબ્લિસીટી સ્ટંટ

Webdunia
N.D
બોલીવુડ દેખાદેખી માટે જાણીતુ છે. એક્શન ફિલ્મ હિટ થાય છે તો બધા એક્શન ફિલ્મો જ બનાવવા માંડે છે. આ જ રીતે કોઈ હીરો જિમ જઈને સિક્સ/એટ પૈક એબ્સ બનવાવ માંડે છે તો બધા હીરો સ્ટુડિયોમાં ઓછા અને જિમમાં વધુ જોવા મળે છે. આ જ રીતે બ્લોગ લખવાનો ચસ્કો હાલ બોલીવુડન લોકોને લાગ્યો છે.

સેક્સી ફિલ્મોની નાયિકા અને 'બિગ બોસ'ના ઘરમાં રહી ચૂકેલી પાયલ રોહતગી પણ હાલ બ્લોગ લખીને બોલીવુડમાં ટકી રહેવાના પ્રયત્નો કરી રહી છે. પાયલનુ માનવુ છે કે તેનાથી એ પોતાના પ્રશંસકો(?)સાથે જોડાયેલી રહેશે.

હવે કોઈ પાયલને બતાવે કે જો તેના આટલા ચાહકો હોત તો તેની એક-બે ફિલ્મો તો સફળ થતી કે પછી તેઓ 'બોગ બોસ'ની વિજેતા બનતી. અંગ-પ્રદર્શન કરી તેમણે જોઈ લીધુ. નાના પડદાં દ્વારા પ્રયત્નો પણ કર્યા. હવે બ્લોગ દ્વારા ચર્ચામાં રહેવા માંગે છે જેથી નિર્માતા તેના નામ પર વિચાર કરે. કંઈ પણ હોય પાયલની હિમંતના વખાણ કરવા પડશે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..