Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાપા શાહરૂખની રાહ પર પુત્ર આર્યન જુઓ ફોટા થયા વાયરલ

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (16:43 IST)
એવું લાગે છે કે ફિલ્મોમાં પોતાના શાનદાર એબસનો જાદુ ચલાવનારા શાહરૂખ ખાનને ટક્કર આપવા માટે થોડા દિવસો બાદ તેનો પુત્ર આર્યન જ ઉભો થશેૢ ઈંતરનેટ પર વાયરલ થયેલી આર્યનની કેટલીક તસ્વીરો તે પોતાના એબ્સ દેખાડતો નજરે ચઢે છે. 
 
એક બીચ પર શર્ટ પહેર્યા વિના આર્યનની આ તસ્વીરમાં તેના સિક્સ પેક એબ્સ સ્પષ્ટ  નજરે ચઢે છે. 17 વર્ષના આર્યનની આ તસવીરો તેના પિતા જેવી જ લાગે છે. શાહરોખ ખાને ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યૂ ઈયર જેવી ફિલ્મોમાં પોતાના એબ્સ દેખાડીને યુવતીઓના દિલ જીતી લીધા હવે એવું લાગે છે કે  શાહરૂખના પુત્ર આર્યન પણ કઈક આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. 
 
આર્યન પોતાના પિતાની માફક જ ફિટનેસ ફ્રીક છે જો કે તસવીરોના માધયમથી આર્યને પહેલી વખત લોકોનું ધ્યાબ ખેંચ્યું હોય તેવું નથી તેની આવી તો અનેલ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે. એક તસવીરમાં તે બે યુવતીઓ આર્યનને કિસ કરતી નજરે ચઢે છે. 
 
માત્ર શાહરૂખ જ નહિ પરંતુ સૈફ અલી ખાનના પુત્રની યુવતીઓ સાથેની આવી તસવીરો પણ ચર્ચાસ્પદ બની છે. સૈફ અલીના પુત્ર ઈબ્રાહમની એક તસવીરમાં તે શ્રીદેવી અને અનુરાગ કશ્યપની પુત્રીઓ સાથે નજરે ચઢ્યો હતો. 


(ફોટો સૌજન્ય - ટ્વિટર) 
 
 
 
 
 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments