Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેહા ધૂપિયાને યાદ આવી સ્કૂલ લાઈફ

Webdunia
IFM
' પેઈંગ ગેસ્ટ' રજૂ થવાની છે અને તેમ સેલિન જેટલી અને રિયા સેનની સાથે નેહા ધૂપિયાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. શૂટિંગ દરમિયાન નેહાએ ફિલ્મમાં શાળાનો યૂનિફોર્મ પહેરવાની તક મળી. એટલુ જ નહી તેમને ફિલ્મમાં 'જેક એંડ જિલ' ગાવાની તક મળી. યૂનિફોર્મને પહેરીને નેહા જૂની યાદોમાં ખોવાઈ ગઈ અને તેને શાળાના દિવસો યાદ આવી ગયા.

નેહા કહે છે 'શાળા જવાનો દિવસ તેમને હજુ સુધી યાદ છે. એ દિવસ જીંદગીના સૌથી શાનદાર દિવસો હતા. ભણવાની સાથે સાથે મોજ-મસ્તી એ દિવસોમાં થતી હતી. એ દિવસ અને એવી મસ્તી હવે ક્યા.

નેહાને પોતાના શાળા પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમને સમય મળતા જ તે શાળામાં જઈને જૂના ટીચર્સને મળવુ પસંદ કરે છે.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments