Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોશીને સજા

નઇ દુનિયા
રવિવાર, 3 જૂન 2007 (09:51 IST)
જોન અબ્રાહમે પણ ગૌરાંગ દોશીને તેનસ ભૂલ માટે સજા આપવાના ભાગ રૂપે તેમની આગામી ફિલ્‍મ છોડ્યાની જાહેરાત કરી છે. દોશી પર તેની ગર્લ ફ્રેન્‍ડ ફ્લોરા સૈનીને ખરાબ રીતે માર મારવાની ભૂલ ભારે પડે છે. પોલિસે તો તેની મહેમાનગતી સારી કરેલી. સાથે-સાથે તેની આગામી ફિલ્‍મ 'હેપ્પી બર્થ ડે' માંથી ‍કલાકારોની જાવક ચાલુ થઇ ગઇ છે.

સર્વ પ્રથમ ઐશ્વર્યા રાયે આ ફિલ્‍મમાંથી હટી ગઇ હતી. અને હવે જોન અબ્રાહમે પણ આ ફિલ્‍મ છોડી છે. મારપીટના કેસના કારણે બંનેએ ફિલ્‍મ છોડી છે એવું માનવામાં આવે છે. ઐશ્વર્યા અને જોને આ ફિલ્‍મ છોડતાં ગૌરાંગનો આ પ્રોજેક્ટના ડબાંમાં જવાનાં એંધાણ જણાય રહ્યાં છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments