Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકાની ખુશી છે લગ્ન પતિ અને બાળકો

Webdunia
P.R
દીપિકા પાદુકોણ લગ્ન કરી ગૃહિણીના રૂપમાં પોતાનુ જીવન વિતાવવા માંગે છે. પોતાની પહેલી ફિલ્મ દ્વારા સનસની ફેલાવનારી દીપિકાએ આ વાત સાજિદ ખાનના શો 'સાજિદ સુપરસ્ટાર્સ' માં જણાવી. આ શો નું પ્રસારણ 'કલર્સ' ચેનલ પર પ્રત્યેક શનિવાર રાત્રે દસ વાગે કરવામાં આવે છે.

સાજિદે દીપિકાને પર્સનલ અને વ્યવસાયિક જીંદગી સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછ્યા અને દીપિકાએ બિંદાસ રીતે તેના જવાબો આપ્યા. દીપિકા કહે છે ' હુ વધુ મહત્વાકાંક્ષી નથી. મારી ખુશી લગ્ન કરીને બાળકો અને પતિની સાથે સમય વિતાવવામાં છે. મારા પતિનુ લગ્ન પછી કોઈની સાથે જો અફેયર થઈ જાય તો પણ હું તેને માફ કરી શકુ છુ.

દીપિકાએ સ્વીકાર્યુ કે તેમની જીંદગીમાં રણબીર કપૂર છે. તેઓ રણબીરના પરફેક્શનિસ્ટ હોવાને નફરત કરે છે. તેમણે એક રહસ્ય ખોલતા જણાવ્યુ કે જ્યારે તે નાનકડી હતી ત્યારે અર્જુન રામપાલને ખૂબ જ પસંદ કરતી હતી. 'અર્જુન એકદમ પરફેક્ટ છે. ઊંચા, હેંડસમ અને બુધ્ધિમાન. મેં આ વાત તેમને પણ જણાવી છે.

સાજિદે જ્યારે દીપિકાને પૂછ્યુ કે શુ તેમને વિશ્વાસ છે કે સ્ટાર બની ગઈ છે ? દીપિકાએ જવાબ આપ્યો 'હું આ વિશે નથી જાણતી કે હું સુંદર છુ કે સ્ટાર છુ. મારી હંમેશાથી ઈચ્છા રહી છે કે હુ આંતરરાષ્ટ્રીય મોડલ બનુ. મેં કદી વિચાર્યુ પણ નહોતુ કે હું અભિનય કરી શકીશ.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments