Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિપીકા અને કેટરિના એટલે 300 કરોડ ?

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2014 (14:11 IST)
બોલિવુડમાં પહેલાં 100 કરોડની ઉપર ફિલ્મો જાય તો ,તે હિટની રેસમાં સામેલ થઈ ગઈ કહેવાતી . પણ  આ આંક હવે 300 કરોડને પાર થઈ ગયો છે. જેમાં કેટરીના કૈફની ફિલ્મો સામેલ હતી,પણ હવે તેના પછી નામ છે દિપિકા પાદુકોણનું. 
 
દિપીકાની ફિલ્મો એક પછી એક હીટ થતા તે બોલીવુડની નંબર વન હિરોઈન તો છે જ સાથે હવે તેની ફિલ્મો પણ 300 કરોડના આંકને વટાવી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી દિપીકા પાદુકોણની ફિલ્મ હેપી ન્યુ ઈયર 370 કરોડની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે.આ પહેલાં દિપીકા પાદુકોણની ફિલ્મ ચૈન્નઈ એક્સપ્રેસ પણ 400 કરોડની કમાણી કરી હતી. અને યે જવાની હે દિવાનીએ પણ 300 કરોડની ઉઅપર કમાણી કરી હોવાનું માનવામાં આવે છે. આ રીતે 300 કરોડંની ઉપર દિપીકા ત્રણ ફિલ્મો ગણાવી શકાય. 
 
કેટરીના કૈફની ફિલ્મ ધૂમ 3 એ ત્યાર સુધની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ગણવામાં આવે છે. જે 500 કરોડથી વધુ કમાણી કરીને નંબર વનની રેસમાં છે. ત્યાર બાદ કેટરીના બેંગ બેંગ અને એક થા ટાઈગર પણ 300 કરોડથી વધુ કમાણી કરી લેતા કેટરીના 300 કરોડની રેસમાં આવી ગઈ. 
 
 
 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments