Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણ ભાઈઓની ફિલ્મો

Webdunia
N.D

સલમાન ખાનને છોડી દઈએ તો તેમના ભાઈ પ્રોડક્શનમાં લાગી ગયા છે. સુહૈલ અને અરબાજ ખાન ફિલ્મો બનાવવામાં લાગ્યા છે. તક મળે તો અભિનય પણ કરવા લાગે છે. સલમાન અલબત્તા હજુ સુધી અભિનય અને મસ્તી કરવામાં જ લાગ્યા છે. બંને ભાઈઓની ફિલ્મો બનાવવા પ્રત્યેની રૂચિ તેનાથી પણ ખબર પડે છે કે સુહૈલ ખાન પોતાની ફિલ્મ 'કિસાન'ના પછી 'મે ઔર મિસેજ ખન્ના'ના કામકાજમાં લાગી ગયા છે. બીજી બાજુ અરબાઝ ખાન પોતાની ફિલ્મ 'દબંગ'ની તૈયારીઓમાં લ ાગ્યા છે.

આમ તો આ બંને ફિલ્મોમાં સલમાન ખાનને લેવામાં આવ્યા છે. તેથી આ એક પ્રકારે પારિવારિક ફિલ્મ થઈ ગઈ. ભાઈની ફિલ્મમા ભાઈ જ કામ કરી રહ્યા છે. જો કે નિર્દેશક બંનેના જુદા જુદા છે. 'મે ઔર મિસેજ ખન્ના'ના નિર્દેશન પ્રેમ સોનીના હાથોમાં છે તો 'દબંગ'ને અભિનવ કશ્યપ નિર્દેશિત કરી રહ્યા છે. આ બંને ફિલ્મોમાં સલમાનનો રોલ પણ બિલકુલ જુદો છે. 'મે ઔર મિસેજ ખન્ના'માં તેઓ એક પ્રેમીનો રોલ ભજવી રહ્યા છે અને 'દબંગ'માં તેઓ એક નીડર પોલીસવાલા બન્યા છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments