Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શાહરૂખ ફરી એકવાર કેટરીના સામે રોમાંસ કરશે

તો શાહરૂખ ફરી એકવાર કેટરીના સામે રોમાંસ કરશે

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:51 IST)
બોલીવુડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સિલ્વર સ્ક્રીન પર બાર્બી ગર્લ કેટરીના કેફ સાથે ફરી એકવાર રોમાંસ કરતો જોવા મળી શકે છે. જાણીતા  નિર્દેશક રોહિત શેટ્ટી હોલીવુડની સુપરહિટ ફિલ્મ મિસ્ટર એંડ મિસેજ સ્મિથની રિમેક બનાવવા જઈ રહ્યા છે. 2005માં પ્રદર્શિત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેજ સ્મિથમાં બ્રેડ પિટ અને એનજેલિના જોલી મુખ્ય ભૂમિકા ભજવી હતી. 
 
સૂત્રો દ્વ્રારા મળતી માહિતી પ્રમાણે આ ફિલ્માં શાહરૂખ ખાન અને કેટરિના કેફની પસંદગી કરવામાં આવી શકે  છે. રોહિત શેટ્ટી 2013માં શાહરૂખ ખાનને લઈ સુપરહિટ ફિલ્મ ચેન્નાઈ એકસપ્રેસ બનાવી હતી. જે બાદ રોહિતે કહ્યું હતું કે તે ફરીથી શાહરૂખને લઈને ફિલ્મ બનાવવા માંગે છે. 
 
રોહિત શેટ્ટી હાલમાં અજય દેવગનને લઈને સિંઘમ રિટ્ન્સ બનાવી રહ્યા છે. જે 15 ઓગસ્ટના રજૂ થશે. આ ફિલ્મ બાદ રોહિત મિસ્ટર એંડ મિસેજ સ્મિથ પર કામ શરૂ કરી શકે છે. આ વાતની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી . 
 
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અને કેટરીના કેફનો જન્મ 16 જુલાઈ 1984ના રોજ હોંગકોંગમાં થયો હતો. તેનું મૂળ નામ કેટરીના ટોરકેટી છે. 14 વર્ષની ઉમરેં મોડલિંગથી પોતાના કારક્રિદી શરૂ કરી હતી. મોડલિંગ કરવાના હેતુથી તે મુબંઈ આવી પરંતુ આ દરમિયાન તેની મુલાકાત કૈઝાદ ગુસ્તાખ સાથે થઈ જે તે દિવસોમાં બૂમ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેણે કેટરીનાને આ ફિલ્મમાં કામ કરવાની દરખાસ્ત મૂકી અને તેણીએ સહર્ષ સ્વીકાર કર્યો . નબળી પટકથાના કારણે આ ફિલ્મ ખાસ કમાલ દેખાડી શકી નહોતી. સરકાર અને મૈને પ્યાર કયું કિયાની સફળતા બાદ કેટરીનાને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સારી ઓફર આવવા લાગી અને આજે તે ટોચની સફળ અભિનેત્રી છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments