Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોનને 15 દિવસની જેલ

Webdunia
IFM
અભિનેતા જોન અબ્રાહમને 15 દિવસની જેલની સજા સંભળાવવામાં આવી છે. મુંબઈના બાદ્રા ન્યાયલેય તેમને રોડ અકસ્માતના એક કેસમાં આ સજા સંભળાવી છે. જોન પર 15સો રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જોનને ન્યાયાલયમાંથી જમાનત મળી ગઈ છે.

જોને 2006માં ખ્કારમાં એક સાઈકલ સવારને ટક્કર મારી હતી. આ બાબતે આજે કોર્ટે તેમને આ સજા સંભળાવી. જોન પર 15 સો રૂપિઇયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. નિર્ણય સમયે જોન કોર્ટમાં જ હાજર હતા.

જોનને આ સજા 9 એપ્રિલ 2006ની ઘટના માટે મળી, જેમા તેમની યામાહા બાઈકે સવારે રોડ પર સાઈકલ ચલાવી રહેલ યુવકને ટક્કર મારી દીધી હતી. જોન એ સમયે ગ્લેડરૈગ્સ મેગા મોડલ અને મૈનહંટ કોંટેસ્ટમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. જોનની બાઈકે અચાનક નિયંત્રણ ગુમાવતા આ ઘટના થઈ.

ઘટનામાં જોન એક અન્ય સાઈકલ સવાર સાથે જઈ અથડાયા, જ્યાર બાદ બંને ઘાયલ યુવકોને બાંદ્રાના ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કે જોનને મુંબઈની હાઈ પ્રોફાઈલ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હત્રા. આ પછી જોન પર બેદરકારી અને નિષ્કાળજી પૂર્વક ડ્રાઈવિંગ કરવાની ધારા લગાવી હતી.

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments