Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીતવા માટે રમે છે ખાન

Webdunia
IFM
આઈપીએલના હેઠળ શાહરૂખ ખાને કલકત્તા ક્રિકેટ ટીમને ખરીદવા માટે 300 કરોડ રૂપિયાથી વધુ બોલી લગાવી અને અધિકાર મેળવી લીધા. શાહરૂખ બીજા લોકોના મુકાબલે પોતાની ટીમના પ્રત્યે ખૂબ જ ગંભીર છે. જો કે હજુ સુધી ખેલાડીઓની પસંદગી નથી થઈ, પણ શાહરૂખે બીજી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તેમણે બોલીવુડના પ્રસિધ્ધ ડ્રેસ ડ િઝ ાઈનરોને બોલાવીને ટીમના ડ્રેસની ડિઝાઈનની જવાબદારી સોંપી છે. કહેવાય છે કે તેઓ પોતાની ટીમને માટે એક વિશેષ ગીત પણ બોલીવુડના જાણીતા સંગીતકાર પાસેથી તૈયાર કરાવી રહ્યા છે

શાહરૂખ કહે છે કે જો કોઈ ટીમ સાથે તેમનુ નામ જોડાયુ છે તો તેને જીતાડવા માટેના તેઓ બને તેટલા પ્રયત્નો કરશે. તેઓ તે દરેક વસ્તુ કરવા તૈયાર છે જેનાથી ખેલાડીઓનુ મનોબળ વધે અને તેઓ મેદાન પર સારું પ્રદર્શન કરે.

લાગે છે કે શાહરૂખ ખાન 'ચક દે ઈંડિયા' ના કબીર ખાનની જેમ પોતાની ટીમને વિજેતા બનાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments