Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ચેન્નઈ એક્સપ્રેસે' 20 વર્ષની ભરપાઈ કરી દીધી - શાહરૂખ

Webdunia
P.R

અભિનેતા શાહરૂખ ખાન તાજેતરમાં રજૂ થયેલ પોતાની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'ની જોરદાર સફળતા અને દર્શકોની પ્રતિક્રિયાથી ખૂબ જ રોમાંચિત છે. તેઓ કહે છે કે આ પ્રકારની ફિલ્મ તેમના અત્યાર સુધીના લગભગ બે દસકાના કેરિયરની ઉપલબ્ધિ છે અને સારા-ખરાબ સમયની ભરપાઈ છે.

' ચેન્નઈ એક્સપ્રેસ' નવ ઓગસ્ટના રોજ રજૂ થઈ અને પહેલા જ અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરી લીધે. એક ઈંટરવ્યુમાં 47 વર્ષીય શાહરૂખે કહ્યુ કે ફિલ્મ રજૂ થઈ ત્યારબાદ સોમવાર અને મંગળવારે અમને જ્યારે જાણ થઈ કે ફિલ્મ જોરદાર વ્યવસાય કરી રહી છે, ત્યારે મને લાગ્યુ કે બોલીવુડને આટલા વર્ષો આપવા એ સફળ થયા.

શાહરૂખે કહે છેકે એક અભિનેતાના કેરિયરમાં જોખમ હોય છે. તેણે કહ્યુ, 'તમે જે મહેનત કરો છો, જે સમય આપો છો, સારા-ખરાબ સમયમાંથી પસાર થાવ છો. એ બધાનું ફળ એકસાથે મળે છે. જ્યારે તમારી પાસે આ પ્રકારની એક ફિલ્મ હોય છે.'

જાણવા મળ્યુ છે કે શાહરૂખ-દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. રોહિત શેટ્ટી નિર્દેશિત આ ફિલ્મએ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments