Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના એક ચાહકે અમિતાભનો ઓટોગ્રાફ હાથ પર ટેટુ કરાવ્યો

Webdunia
શનિવાર, 29 સપ્ટેમ્બર 2012 (12:50 IST)
P.R
ગુજરાતમાં રહેતા એક ચાહકે પોતાનો ઓટોગ્રાફ પોતાના હાથ પર ટેટૂ કરાવ્યો છે તે જોઈને બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન મૂક થઈ ગયા હતાં.

તેમણે કહ્યુ હતું કે ચાહકો તરફથી આવી રીતનો પ્રેમ જોઈને તેઓ નમ્ર બની જાય છે.

69 વર્ષીય અમિતાભ બચ્ચન, જે આવતા મહિને 70 વર્ષના થશે, તેમણે શુક્રવારે ટ્વિટ કરી હતી કે, "ગુજરાતનો એક ઉત્કટ ચાહક મને મળ્યો હતો અને મારો ઓટોગ્રાફ લીધો હતો. આજે કેબીસીમાં તેણે મને દેખાડ્યું કે તેણે એ ઓટોગ્રાફ પોતાના હાથ પર ટેટૂ કરાવ્યો છે."

" ચાહકો તેમની નિષ્ઠા-ભક્તિ દેખાડવા માટે જે અત્યંત હદ સુધી જાય છે તે મારા માટે નમ્ર અનુભવ છે. હું ધન્ય થઈ ગયો. શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય", તેમણે ટ્વિટ કરી હતી.

જ્યારથી કેબીસી 6 શરૂ થયું છે ત્યારથી ચાહકો અને સ્પર્ધકો શોના હોસ્ટ અમિતાભ બચ્ચન માટે જાત જાતની ભેટો લઈને આવે છે. અમુક લોકો ગણપતિની મૂર્તિ લઈને આવે છે તો અમુક લોકો રસગુલ્લા જેવી મીઠાઈ લઈને આવે છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments