Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોમેડી કરવી સહેલી નથી - દીપિકા

Webdunia
IFM
દીપિકા પાદુકોણનુ કહેવુ છે કે કોમેડી કરવી ખૂબ જ મુશ્કેલ છે, અને તેના માટે યોગ્ય ટાઈમિંગ અને મહેનતની જરૂર પડે છે. આવનારી ફિલ્મ 'હાઉસફુલ'મા તેઓ કોમેડી કરતી જોવા મળશે.

ઘણા એક્ટર્સનુ માનવુ છે કે કોમેડી રોલ ભજવવા સહેલા નથી અને દીપિકાનુ કહેવુ પણ એ જ છે. 'હાઉસફુલ'ના વખાણ કરતા દીપિકાનુ કહેવુ છે કે આ ફિલ્મમાં ઘણા એવા દ્રશ્ય છે, જેને કરતી સમયે કલાકારો માટે હસવાનુ રોકવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. ખૂબ જ મુશ્કેલીથી તેમણે આ દ્રશ્યોનુ શૂટિંગ કર્યુ.

' હાઉસફુલ'ના ડાયરેક્ટર સાજિદ ખાન વિશે દીપિકા કહે છે કે તેમની ફિલ્મનુ શૂટિંગ કરવુ પિકનિક જેવુ છે. સેટ પર કોઈ પ્રકારનો તનાવ નથી રહેતો અને શૂટિંગ દરમિયાન બધા કલાકારોએ ખૂબ ધમાલ મચાવી. દીપિકા ઉપરાંત 'હાઉસફુલ'માં લારા દત્તા અને જિયા ખાન પણ છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments