Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોન બનેગા કરોડપતિમા સનમીત કૌર બની પાંચ કરોડની વિજેતા

Webdunia
P.R
કૌન બનેગા કરોડપતિ શો ની વર્તમાન સીઝનમાં પાંચ કરોડ રૂપિયા જીતનાર છેવટે મળી જ ગયો છે. આ કારનામું કરી બતાવ્યુ છે શ્રીમતી સનમીત કૌર સાહનીએ.

12 મું ધોરણ ભણેલી સનમીત મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે અને બાળકોને ટ્યુશન ભણાવે છે. સનમીતે બધા પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા અને પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી લીધી. આ આવુ કરનાર પ્રથમ મહિલા છે.

આ પહેલા પાંચ કરોડ રૂપિયાની રકમ બિહારના સુશીલ કુમરે જીતી હતી. અત્યાર સુધી ફક્ત બે વ્યક્તિઓ જ પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી શક્યા છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments