Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે જેની સાથે પ્રિટી ઝિંટા હાલમાં ડેટીંગ કરી રહી છે ?

Webdunia
સોમવાર, 11 મે 2015 (16:19 IST)
બોલીવુડની આ અભિનેત્રી જે હમેશાથી પોતાના ખૂબસૂરત ડિમ્પલ માટે ઓળખાય છે. પ્રીતી ઝિંટાએ નિર્ણય લીધો છે , નેસ વાડિયા સાથે તેમના સંબંધ અને પછી સંબંધના તૂટવાના પ્રચારમાં આવ્યા બાદ પોતાના જીવનના નજીકના સંબંધને પોતાના સુધી જ સિમીત રાખશે. 



 
વીર ઝારાની ઝરાઅ પ્રિતીએ જણાવ્યું કે આ જલ્દી જ એક ભલા માણસ સાથે બંધનમાં બંધાવા માટે તૈયાર છે આજકાલ પ્રિતી ચુપચુપ રીતે કોઈ વ્યક્તિ સાથે ડેટીંગ કરી રહી છે. 
 
પ્રિતીએ જણાવ્યું કે હું પણ કોઈ સામાન્ય વ્યકતિની જેમ ઘર વસાવવા માંગુ છું . પરંતુ હવે હું  પોતાના સંબંધને પોતાના સુધી જ મર્યાદિત રાખીશ . મને નથી લાગતું કે હું તેને પસંસ કરું જે પોતાનો પ્રહાર કરે અને પોતાની પર્સનલ લાઈફનો પબ પ્રચાર કરે . 
 
તેમણે કહ્યું કે હું હમેશા મીડિયા સાથે ખુલીને વાત કરું છું પરંતુ હવે મને લાગે છે કે કેટલીક વાતો હોય છે કે જે માત્ર તમારી સાથે જ સંબંધ રાખે છે અને પછી તે કારણ વગર ફેલાઈ જતી હોય છે. છેલ્લા વર્ષે પ્રીતીએ નેસ વાડિયા વિરૂધ્ધ તેને પરેશાન કરવાનો કેસ દાખલ કર્યો હતો. 
 
નેસ તેમની સાથે કિંગ્સ ઑફ ઈલેવન પંજાબમાં સહ માલિક છે અને તેઓ બન્ને હજુ પણ કામ કરી રહ્યા છે. બન્નેનો સંબંધ ચાર વર્ષ ચાલ્યો હતો.પ્રિતી છેલ્લી વર હેપ્પી એંડીંગ માં મહેમાન ભોમિકામાં જોવા મળી હતી. અને તેમની આગામી રિલીઝ થનારી ફિલ્મ ભૈયાજી સુપરહીટ છે જેમાં તેમની સામે સની દેઓલ છે. 
 
 
 
 
 
 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments