Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે આલિયાનો સારો મિત્ર

Webdunia
સોમવાર, 14 માર્ચ 2016 (14:39 IST)
બેંગલૂર - બોલીવુડ એકટ્રેસ આલિયા ભટ્ટના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મળવું ફરીથી શરૂ કરી દીધા છેૢ આમ તો એણે કહ્યું છે કે આ માત્ર એક સારું મિત્ર છે આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ ધ ઈયરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી અને થોડા સમય બન્નેન રોમાંસની ખવર આવતી રહી હતી. 
આમ તો આ અફવાહથી આલિયાને કોઈ અસર નહી પડે અને એ 31 વર્ષીય અભિનેત સાથે એમની મિત્રરા ચાલૂ રાખશે. એણે કહ્યું મેને સાફ જણાવી દીધા કે સિદ્ધાર્થ મારું સારું મિત્ર છે અને એ હમેશા મારી સાથે મિત્ર રહેશે. અને એ હમેશા મારા મિત્ર રહેશે. આલિયા ભટ્ટ અહીં એમની આવતી ફિલ્મ કપૂર એંડ સંસના પ્રોત્સાહન માટે ફવાદ ખાન અને સિદ્ધાર્થ સાથે આવી હતી. 
 

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Show comments