Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેબીસીમાં સસરા #Amitabh ની જગ્યા લેશે #Aishwarya

Webdunia
શુક્રવાર, 19 મે 2017 (13:53 IST)
ભારતીય ટેલીવિજન ઈતિહાસમાં કૌન બનેગા કરોડપતિ શોની સફળતા અને લોપ્રિયતા હાસેલ કરી અને તેનું કોઈ મુકાબલો નથી. આ વાતથી પણ નાનથી કે મહાનાયક અમિતાભ બચ્ચનના જાનદાર પ્રસ્તુતિકરણએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી. 
 
ભાષા ઉચ્ચારણ અને વિનમ્રતાના રીતે અત્યં મિતાભ ન માત્ર પ્રતિયોગીઓ પણ ઘરે બેસીને ટીવી શોના મજા માળરા લોકોનું પણ દિલ જીત્યું. અમિતાભ અને આ શોને જુદો કરી નહી જોઈ શકાય. 
 
વચ્ચે આવું અવસર પણ આવ્યું જ્યરે અમિતાભની જગ્યા શાહરૂખએ લીધી. શાહરૂખનો તેમણું સ્ટારદમ અને કરિશ્મો છે. પણ અમિતાભથી બરાબરી કરતા તેની ચમકી ફીકી પડે છે. 
 
કેબીસીનો નવું સીજન શરૂ થઈ જઈ રહ્યું છે. પણ અમિતાભ આ વખતે શોની મેજબાની માટે તૈયાર નથી. ટીવી ની દુનિયાનાથી ખબર આવી રહી છે કે તેમની જગ્યા કોઈ મહિલાને હોસ્ટ બનાવવાની વાત શોના નિર્માતા વિચારી રહ્યા છે. 
 
અમિતાભની જગ્યા માધુરી
કે એશવર્યા રાય બચ્ચન આવી શકે છે. સૂતર જણાવી રહ્યા છે કે નિર્માતાઓનો ઝુકાવ એશ્વર્યાની તરફ છે. એશ્વર્યા સુંદર છે પણ અમિતાભની વહુ હોવાના કારણે બિગબી માઋએ આ શો જોનાર એશ્વર્યાને સ્વીકાર કરી લેશે. 
 
 
એશવર્યા અત્યારે નાના પરદાથી દૂરી બનાવી રાખવી ઈચ્છે છે. પણ તેમને મનાવવાની કોશિશ ચાલી રહી છે. જે એ ન માની તો ધકધક ગર્લ માધુરી આ શોની મેજબાની કરતી નજર આવી શકે છે. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

Veg Momos Recipe In Gujarati- ઘરે જ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ કરકરા મોમોજ

pregnancy 3 month- ગર્ભવતી મહિલાને ગર્ભાવસ્થાની શરૂઆતના ત્રણ મહિના મહત્ત્વના હોય છે

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ રોટલી ખાવી જોઈએ, લોટમાં મિક્સ કરી લો આ ખાસ વસ્તુ, દવા કરતાં રોટલી વધુ સારી રીતે કામ કરશે

આગળનો લેખ
Show comments