Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના વિવેક ઓબેરોયની સાથે ફિલ્મ નહી કરે

ભાષા
IFM
અભિનેત્રી કેટરીના કેફે ગઈ કાલે જણાવ્યું હતું કે અભિનેતા સલમાન ખાનના ગુસ્સાથી બચવા માટે તે વિવેક સાથે કામ નહિ કરે.

જાણીતા નિર્માતા નિર્દેશક પ્રકાશ ઝાની ખુબ જ ચર્ચિત ફિલ્મ રાજનીતિની શુટિંગ માટે ભોપાલ આવેલી કેટરીનાએ રણવીર કપૂરની હાજરીમાં એક પ્રેસ કોંફરંસમાં ના ના કરતાં છેવટે જણાવી દિધું હતુ કે વિવેક ઓબેરોયની સાથે કામ કરવાની તેમની કોઈ જ ઈચ્છા નથી.

તેમને પુછવામાં આવ્યું કે સલમાન ખાને એક અંગ્રેજી દૈનિકને આપેલ સાક્ષાત્કારમાં કહ્યું હતું કે કેટરીના માત્ર એક જ અભિનેતાને છોડીને બધા જ અભિનેતાઓની સાથે કામ કરી શકે છે તો કેટરીનાએ કહ્યું કે, તેઓ પોતાના નિર્ણય જાતે જ લે છે અને આ તેમનો અધિકાર છે. પરંતુ વારંવાર પુછવામાં આવેલ સવાલ પર કે શું તેઓ વિવેક સાથે કામ કરશે? તો છેવટે તેમણે ના પાડી દિધી હતી.

માન્યા આવે તેવી વાત છે કે વિવેકે અભિનેત્રી ઐશ્વર્યા રાયની સાથે જોડાયેલ પ્રસંગને લઈને સલમાન ખાનની વિરુદ્ધ પ્રેસ કોંફ્રેંસમાં તેમને ઘણું ખરાબ સંભળાવ્યું હતું. જો કે પાછળથી તેમણે આ બદલ માફી પણ માંગી હતી.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments