Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના બની આમ્રપાલી

Webdunia
N.D
દરેક સફળ અભિનેત્રીને જુદા જુદા પ્રકારના રોલ ઓફર કરવામાં આવે છે અને તેઓ જુદા જુદા રૂપમા જોવા પણ મળે છે. એવી જ રીતે આજની સફળ અભિનેત્રી કેટરીના કેફ પોતાની કે ફિલ્મમાં આમ્રપાલીના રૂપમાં જોવા મળવાની છે. પ્રખ્યાત નિર્દેશક પ્રિયદર્શનની આવનારી ફિલ્મ 'દે દનાદન'ના એક ગીતમાં કેત પોતાના નૈસર્ગિક સૌદર્યનુ માધુર્ય આમ્રપાલીના રૂપમાં વિખેરશે. ફિલ્મનુ શૂટિંગથી જોડાયેલા સૂત્રો મુજબ ગીતના બોલ પણ થોડા જુદા પ્રકારના છે, 'મેં બારિશ કર દૂ'.

આ ગીતને માટે કેટરીનાને વિશેષ પ્રકારના વસ્ત્રોથી સજાવવામાં આવી છે. કહેવુ ન પડે કે આ બધી ડ્રેસ સાડીવાળી છે. જાણીતા ડિઝાઈનર રોકી એસે આ વિશેષ ગીતને માટે કેટનો મેકઅપ કર્યો છે. આ ફિલ્મ આ વર્ષના નવેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments