Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીના 'બિગ બોસ 5'માં

Webdunia
IFM

ટેલીવિઝનનો લોકપ્રિય રિયલિટી શો 'બિગ બોસ'ના આગામી સંસ્કરણ 'બિગ બોસ 5'માં બોલીવુડની સાઈઝ ઝીરો કરીના કપૂર જોવા મળવાની છે.

વિચારમાં ન પડી જશો, કરીના બિગ બોસના ઘરની સભ્ય તરીકે નહી પરંતુ પોતાની આગામી ફિલ્મ 'બોડીગાર્ડ'ના પ્રચાર માટે બિગ બોસના ઘરમાં હાજરી આપશે.

તાજેતરમાં જ કરીના એ 'બોડીગાર્ડ'ના પ્રમોશન માટે આ શૂટિંગ કર્યુ. આ શો ખાસ કરીને 'બિગ બોસ'ની શરૂઆતમાં બતાડવામાં આવશે.

' બિગ બોસ'ના આ ખાસ શૂટમાં કરીનાની સાથે સલમાન ખાન અને સંજય દત્ત પણ જોવા મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા કેટરીના કેફ પણ 'બોગ બોસ-4'માં પોતાની ફિલ્મ 'તીસ માર ખાન'નું પ્રમોશન કરી ચૂકી છે.

એ વાત પણ જાણી લો કે આ વર્ષે 'બોગ બોસ 5'ની મેજબાની સંજય દત્ત અને સલમાન ખાનની જોડી કરશે.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments