Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઐશ્વર્યા ગીત ગાતા શીખશે

Webdunia
P.R

અરે નહિ તમે વિચારી રહ્યાં છો તેવું નથી કે ઐશ્વર્યા એક્ટિંગ છોડીને ગાયન ક્ષેત્રમાં ઉતરી રહી છે પરંતુ તે તો ફક્ત પોતાની એક્ટિંગની અંદર નિખાર લાવવા માટે કરી રહી છે.

હવે ગીતનો એક્ટિંગ સાથે શુ સંબંધ? હકીકતમાં મણિરત્નમની આગામી ફિલ્મ રાવનમાં ઐશ્વર્યા એક શાસ્ત્રીય ગાયિકાની ભુમિકા ભજવી રહી છે. ઐશ્વર્યા નથી ઈચ્છતી કે પડદા પર આ ભુમિકાને ભજવતા તેમાં કોઈ પણ જાતની ઉણપ વર્તાય. એટલા તેણે માટે શાસ્ત્રીય ગીત શીખવાનો નિર્ણય કર્યો જેથી કરીને તે ગીતને ઝીણવટભરી રીતે જાણી શકે અને પડદા પર તેને ખુબ જ સારી રીતે રજુ કરી શકે.

ઐશ્વર્યાનું આ પગલું દિલીપ કુમારની યાદ અપાવે છે. જ્યારે કે તેમણે પણ એક ફિલ્મ માટે વાદ્ય વગાડવાનું શીખ્યું હતું.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments