Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશની સંતુષ્ટિનુ રહસ્ય

Webdunia
N.D
ફિલ્મો વિશે જુદી જુદી અફવાઓ ચાલતી રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ફિલ્મ બની રહી હોય છે ત્યારે તો રોજ નવી વાત સામે આવે છે. હોલીવુડની એક ફિલ્મ 'પિંક પેંથર-2' માં એશ્વર્યા રાયે પણ કામ કર્યુ છે. ફિલ્મ બની રહી હતી ત્યારથી જ કેટલાક આ પ્રકારના સમાચાર આવતા હતા કે આ ફિલ્મમાં એશનો રોલ નાનકડો છે કે પછી એવુ કે એશ આ ફિલ્મમાં થોડીવાર માટે જ દેખાશે વગેરે. પરંતુ ફિલ્મના પ્રીમિયરથી પાછા આવી એશના ચહેરા પરની ચમક કંઈક બીજુ જ કહી રહી છે.

હકીકત એ છે કે ફિલ્મમાં એશની નકારાત્મક ભૂમિકા ભજવી છે. આ એવી ભૂમિકા છે જેના વગર ફિલ્મ પૂરી જ ન થઈ શકતી. આ ફિલ્મમાં એશે મુખ્ય ખલનાયિકાની ભૂમિકા ભજવી છે. ફિલ્મની વાર્તા એક હીરો એટલે કે પિંક પેંથર ડાયમંડની ચોરીની આસપાસ ફરતી રહે છે. એશે જ એ હીરો ચોર્યો હોય છે પરંતુ એ તપાસ કરનારી ટીમમાં એક ગુન્હા વિશેષજ્ઞના રૂપમાં જોડાય જાય છે. રોલ નકારાત્મક છે તો શુ થયુ, મહત્વનો છે. એ જ કારણ છે કે એશ સંતુષ્ટ જોવા મળી રહી છે.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments